ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પસંદ

સંજૂ - પપ્પા મને એક છોકરી પસંદ પડી છે .. હુ તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. 
પપ્પા - શું તે પણ તને પસંદ કરે છે  ?
સંજુ - હા પપ્પા 
પપ્પા - જે છોકરીની પસંદ આવી હોય તેને હુ મારા ઘરની વહુ નથી બનાવી શકતો