ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (16:52 IST)

જોક્સ - પતિ પત્ની અને કૂતરુ ...

પત્નીએ નવો કૂતરો ખરીદ્યો 
ઘરે લાવ્યા પછી કૂતરાને આદેશ આપવા માંડી 
ખૂબ કોશિશ કર્યા પછી પણ તે સફળ ન થઈ શકી... 
પતિ - રહેવા દે તારાથી નહી થઈ શકે 
પત્ની - થઈ જશે.. શરૂઆતમાં તમારી સાથે પણ પ્રોબ્લેમ આવી હતી...