ગુજરાતી જોક્સ-કારનો બારણું જો પુરૂષ ખોલે તો...
જો કોઈ પુરૂષ વાઈફ માટે
બારણું ખોલે તો સમજવું લે
કે કાર નવી છે
કાં તો
વાઈફ નવી છે
અથવા તો..
વાઈફ કોઈ બીજાની છે...
ये भी पढ़ें