ગુજરાતી જોક્સ- પતિ પત્નીનો મજેદાર જોક્સ
પતિએ ઑફિસમાં બેસીને ફેસબુક કમેંટ કર્યુ
પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં..
ત્યારે Wifeએ comment કર્યું
જમીન પર આવતા જ
કોથમીર લેતા આવજે
તારા ઘરમાં
નહી તો
એક પણ વાળ નહી બચશે
તારા માથામાં
ગુજરાતી જોક્સ-Darling, Sweety, My Love
પોતો- દાદાજી 80 વર્ષની ઉમ્રમાં પણ દાદીને તમે Darling, Sweety, My Love શા માટે કહો છો.
દાદા- હા દીકરા 10 વર્ષ પહેલા જ તેનો નામ ભૂલી ગયો હતુ
પૂછવાની હિમ્મત જ નથી થઈ..