રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- હેલ્લો 108

ભીખો : હેલ્લો 108 ! 
 
હું ભીખો બોલું સુ , મારો ફ્રેન્ડ અહીં income tax પાસે બાઇક પર થી પડી ગયો સે , 
એને બધે સોલાયી ગયું સે , 
બોવ 
 
વાગ્યુ સે જોરથી રાડો પાડે સે તમો જલ્દી આવો .
 
 
108 :  હેલ્લો ભીખાલાલ ! એડ્રેસ માટે income tax નો સ્પેલિંગ લખાવો .
 
 
ભીખો : સ્પેલિંગ 
 
નથી આવડતો થોડી વાર ઉભા રો ...
 
 
108 : હેલ્લો ભીખાલાલ ... હેલ્લો ભીખાલાલ .....
( કોઈ જવાબ નહિ )
 
 
ભીખો 10 મિનિટ પછી : હવે 
 
એને હૂં ઢહડી ને RTO લાવ્યો સુ , 
લખો એનો સ્પેલિંગ R ... T ... O ....