બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (17:31 IST)

ગુજરાતી જોક્સ- કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.-મજેદાર જોક્સ

રીના તેના પ્રેમી સાથે બેડરૂમમાં હતી, ત્યારે તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી રીનાએ પ્રેમી ના આખા શરીરે તેલ લગાવીઅને પાવડર છાંટી એક ખૂણામાં ઉભો કરી દીધો. તેના પતિ આવીને પૂછ્યું કે આ શું છે?
 
રીના: કઈ નહી , સ્ટેચ્યુ છે. મારી બેનપણી એના બેડરૂમમાં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું. એના કશું કહ્યા વગર 
સુઈ ગયો.
 
રાત્રે ૨ વાગ્યે રીનાનો પતિ ઉઠી ને રસોડામાં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને સ્ટેચ્યુ પાસે આવીને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરે સ્ટેચ્યુ બની ને આખો દિવસ ઉભો હતો, કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.