સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (12:01 IST)

ગુજરાતી જોક્સ- એક મહિલા ખરીદારી

એક મહિલા ખરીદારી કરવા મૉલમાં ગઈ 
 
કેશ કાઉંટર પર પેમેંટ કરવા માટે પર્સ કાઢ્યું 
 
તેને પર્સ ખોલ્યું તો દુકાનદાર મહિલાના પર્સમાં ટીવીનો રિમોટ જોયું 
 
દુકાનદારથી રહેવાયું નહી એને પૂછ્યું 
 
બેન તમે ટીવીનો રિમોટ હમેશા સાથે લઈને હાલો છો. 
 
મહિલાએ કીધું - નહી હમેશા નહી 
 
આજે મારા પતિએ મારી સાથે શૉપિંગ કરવા માટે ના પાડી હતી 
 
તો મેં તમિલ ચેનલ લગાવીને રીમોટ સાથે લઈ આવી...