શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (20:44 IST)

ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

પત્ની પૂજા કરતા સમયે 
 
સાંભળો- તમને આરતી યાદ છે 
 
પતિ- હા એ પેલી પાતળી 
સુંદર જે બીજા માળે રહે છે એ ના 
 
પત્નીએ પહેલા પતિની પૂજા કરી 
પછી સત્યનારાયણ ભગવાન પૂજાયા