રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 28 ઑક્ટોબર 2020 (17:12 IST)

ગુજરાતી જોક્સ- પત્નીનો માન- ખૂબ હસાવશે આ જોક

પત્ની- હું તમારાથી વાત નહી કરીશ 
 
પતિ- ઠીક છે 
 
પત્ની તમે પૂછ્શો નહી શા માટે 
 
પતિ- નહી હું તારા નિર્ણયનો માન કરું છું!!