ગુજરાતી જોકસ-એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી,
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યું છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો.
હું કાંઈ બોલ્તો તે પહેલા એ બોલી,
સૉરી અંકલ, મારી બેનપણી બહુ વાત કરે છે,
મને ફોન મૂકવું હતું એ માટે ઝૂઠ બોલવું પડ્યું ..!