ગુજરાતી જોક્સ- કઈક પૂછવું હોય તો Updated: Tue, 5 Jan 2021 (17:53 IST) google-news પપ્પૂ પ્રથમ દિવસ શાળા ગયું ટીચર- આજે તમારો શાળામાં પ્રથમ દિવસ છે કઈક પૂછવું હોય તો પૂછી શકો છો પપ્પૂ- અહીં રજાઓ ક્યારે થી શરૂ થશે ??