રવિવાર, 21 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 29 ઑગસ્ટ 2022 (16:54 IST)

ગુજરાતી જોકસ-હંસતા રહો ભાઈ -

ગુજરાતી જોક્સ- પપ્પૂ રેસ્ય્ટોરેંટમાં 
 
પપ્પૂ એક રેસ્ટૉરેંટમાં ભોજન કરવા ગયો
મહિલા વેટર- સર શું લેશો 
 
પપ્પૂ- તમારુ નંબર 
 
પછી શું ભોજન પણ મળ્યુ 
અને માર ખાઈ જોરદાર 


- ભાભી- જો આ સાડીમાં Whole હોય તો...
સાડીના પૈસા નહી આપું
 
દુકાનદાર- ભાભી તમે હોલ તો જોવાવો
 
તમે બે સાડી ફ્રીમાં આપીશ...


- જોક્સ- હવે બસ ખટખટ 
 
બાળપણમાં હુ બહુ નટખટ હતો 
 
પછી લગ્ન થઈ ગયા 
 
બધા નટ ઢીળા થઈ ગયા 
 
હવે બસ ખટખટ 
 
જ થાય છે 
 
- એક માણસ બીજાને - ભાઈ, આ ખુશી શું હોય છે ...?
,
બીજું - ખબર નથી ભાઈ...!
,
મારા લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા...!!!