સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2022 (10:32 IST)

ગુજરાતી જોક્સ- એલોવીરા શુ હોય છે

ટીચર- એલોવીરા શુ હોય છે 
વિદ્યાર્થી - પંજાબમાં જ્યારે નાનો 
ભાઈ મોટા ભાઈને પેગ 
બનાવીને આપે છે તો 
પેગ આપતા કહે છે 
એ લો વીરા