ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2024 (15:24 IST)

જોક્સ - પત્ની વચ્ચે આવી જાય

પતિ- હુ જે પણ 
 
કઈક કામ કરૂં 
 
છુ મારી પત્ની વચ્ચે આવી જાય છે 
 
મિત્ર- તો તુ હવે 
 
ટ્રક ચલાવીને જો 


----

 
 
એક વાર
પપ્પૂએ 
 
 
એક છોકરીને 
 
પ્રપોઝ કર્યુ 
 
છોકરીએ 
 
છોકરાને 
 
ખૂબ માર્યો 
ચપ્પ્લથી, ઝાડૂ થી 
 
લાકડીથી 
 
ખૂબ ઘસી ઘસીને માર્યો 
 
પછી 
 
પપ્પૂએ 
 
કપડા સાફ કરતા પૂછ્યુ 
 
તો પછી હું ના સમજુ ને 
 
 
 
 
Edited By- Monica Sahu 
તારુ કામ બની જશે