મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2024 (13:08 IST)

ગુજરાતી જોક્સ - ભિખારી જોક્સ

ભિખારી (કારમાં બેઠેલા શેઠાણીને) - મેડમ, 10 રૂપિયા આપો.!
 
મેડમે પૈસા આપ્યા... પછી ભિખારી જવા લાગ્યો...

મેડમે કહ્યું- બાબા, આશીર્વાદ તો આપો..!
ભિખારી- BMW માં બેઠી છે જાડી મહિલા, હવે શું રોકેટમાં બેસશે.!!