Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - ચકુ અને શિક્ષક

વેબ દુનિયા ફીચર ટીમ
ગુરુવાર, 18 જૂન 2026 (18:15 IST)
શિક્ષક: ચકુ, તું હોમવર્ક કેમ નથી લાવ્યો?
ચકુ: સાહેબ, લાઈટ નહોતી.
શિક્ષક: તો મીણબત્તી સળગાવી લેવાય ને?
 
ચકુ: માચીસ નહોતી સાહેબ.
શિક્ષક: માચીસ કેમ નહોતી?
ચકુ: પૂજાના મંદિરમાં પડી હતી.
શિક્ષક: તો ત્યાંથી લઈ લેવાય ને?
ચકુ: નાહ્યા વગર મંદિરને અડાય નહીં સાહેબ!
શિક્ષક: તો નહાઈ લેવું તું ને?

ALSO READ: ગુજરાતી જોક્સ- પાડોશીની પત્ની
ચકુ: પાણી જ નહોતું સાહેબ!
શિક્ષક: પાણી કેમ નહોતું?
ચકુ: મોટર ચાલુ નહોતી સાહેબ!
શિક્ષક: મોટર કેમ ચાલુ નહોતી મુઆ?
ચકુ: તો પહેલેથી જ તો કહું છું સાહેબ... લાઈટ નહોતી! 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા

સ્ત્રીના શરીરના આ 8 સંવેદનશીલ ભાગો રોમેન્ટિક આત્મીયતા વધારી શકે છે

મસૂર પુલાવ રેસીપી

સેવૈયા ઉપમા રેસીપી

આગળનો લેખ
Show comments