સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (09:42 IST)

ગુજરાતી જોક્સ- છોકરી બહુ સુંદર છે,

પપ્પુ- આ છોકરી બહુ સુંદર છે,
ગપ્પુ- હું તેનું નામ પણ જાણું છું.
પપ્પુ- નામ શું છે? હું તેને ફેસબુક પર શોધીશ
ગપ્પુ- તે બેંકમાં કામ કરે છે, તેના કાઉન્ટર પર તેનું નામ એકાઉન્ટન્ટ લખેલું છે.