1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (15:02 IST)

ગુજરાતી જોક્સ- એક બસમાં Young Teacher

એક બસમાં Young Teacher ઉભી હતી
એક બાળકએ તેમની જગ્યાથી ઉભા થઈને કહ્યુ મેડમ તમે
 
મારી જગ્યા બેસી જાઓ
 
ટીચરએ તેને લાફો મારી દીધું
 
બાળક રડતા રડતા
 
ભલાઈનો તો સમય જ નથી
આજકાલ અમારી miss એ કહ્યુ હતું કે
મોટા ઉભા હોય તો
તેમને બેસવાની જગ્યા આપવી જોઈએ.
 
અને ફરીથી પપ્પાની ખોડામાં બેસી ગયો...