રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (17:32 IST)

Kids Special Jokes :મેથ્સનો સવાલ બેડ પર શા માટે કરી રહ્યા છો

પાપા- તમે મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો? 
 
બાળક- તમે તો કહ્યુ હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો ....