રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (13:44 IST)

વેલેંટાઈન ઑફર

તમારી મહિલા મિત્રને લાવો અને 35 ટકા  ડિસ્કાઉંટ મેળવો 
તમારી પ્રેમિકાને લાવો અને 40 ટકા ડિસ્કાઉંટ મેળવો 
પત્નીને લાવો તો 15 ટકા ડિસ્કાઉંટ 
આટલું જ નહી બંપર ઑફર 
 
તમે એક જ સમયમાં ત્રણેયને લાવો તો 100% ડિસ્કાઉંટ 
 
તેની સાથે જ એક મહીના હોસ્પીટલમાં રહેવાનો ફ્રી....