સંતા(બંતાને)- તે સાંભળ્યુ, મિસેજ શર્માની જીભ કાલે અચાનક બંધ થઈ ગઈ.
બંતા - હું અત્યારે મારી પત્નીને તેમને જોવા મોકલુ છુ.
સંતા - કેમ, એ એની બહેનપણી કે સંબંધી છે.
બંતા - નહી, પરંતુ વિચારી રહ્યો છુ કે જો આ છૂતની બીમારી હોય તો મારા આઝાદીના દિવસો નજીક ...
હારમોનિયમના અવાજથે કંટાળીને સંતા હારમોનિયમ વાદક બંતા પાસે જઈને બોલ્યો - જો તમે હારમોનિયમ વગાડવાનુ બંધ નહી કરો તો હુ ગાંડો થઈ જઈશ.
બંતા ખડખડાટ હસીને બોલ્યો - ભાઈ, હવે તો ખૂબ મોડુ થઈ ચૂક્યુ છે. મને હારમોનિયમ બંધ કરે તો એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે.
સંતા મારવાડીએ પોતાના ભાગીદાર પુત્રને કહ્યુ - રવિવારે હુ દિલ્લી જવાનો છુ, ત્યાંની બ્રાંચ ઓફિસમાં આ બાબતે તર કરી દે.
પુત્રએ તાર પર લખ્યુ - 'અરાઈવિંગ સંડે' અને સંતાને બતાવ્યો.
સંતા ગુસ્સે થઈને બોલ્યો - અરે બુધ્ધુ. તારમાં એક જ ખર્ચ પર આઠ શબ્દ લખી શકાય ...
સંતા-અરે, યાર મારુ કૂતરું વાદળોના ગડગડાટથી ખૂબ જ ગભરાય છે. જ્યારે પણ રાત્રે વીજળી ચમકે ત્યારે એ મારા પલંગની નીચે સંતાય જાય છે, જેને કારણે મને ખૂબ જ તકલીફ થાય છે.
બંતા - અરે, પણ એ પલંગ નીચે સંતાય એમા તને શુ તકલીફ છે ?
સંતા - પલંગ નીચે અમારા બંને ...
એક ચૂંટણીમાં સંતા અને બંતા બંને ઉમેદવારના રૂપમાં ઉભા હતા. એ બંને શિવજીના ભક્ત હતા. એક દિવસ શિવજીએ પ્રગટ થઈને બંતાને કહ્યુ - હુ તારી મદદ કરવા માંગુ છુ, બોલ શુ કરુ ?
બંતા - મને જે માગુ તે મળશે ?
શિવજી - હા, પણ એટલુ યાદ રાખજે કે તુ જે માંગીશ તેનાથી ...
એક અજાણ્યા માણસે એક દિવસે સંતાંજીને આવીને ફરિયાદ કરી. બોલ્યો - હું તમારા ઘરની નીચેથી પસાર થતો હતો ત્યારે તમારા છોકરાએ પત્થરનો ઘા કર્યો…
સંતાજી - કેટલુ વાગ્યુ?
પેલા ભાઇ : એ મારી બાજુમાથી પસાર થઇ ગયો, એટલે હુ બચી ગયો…
સંતાજી - તો તો એ મારો છોકરો ...
એક વાર સાંતાસિંહ નો મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો - સાંતાજી, તમારી પત્ની તમારા ડ્રાઇવર સાથે ભાગી ગઇ જાણીને મને બહુ દુ:ખ થયુ.
સાંતાજી બોલ્યા - અરે તુ મારી ચિંતા ના કર મને ડ્રાઇવીંગ આવડે છે…
એક દિવસ બંતા લથડતી હાલતમાં જઈ રહ્યો હતો, એક પોલીસવાળાએ તેને પકડ્યો
પોલીસ - એય દારૂડિયા, આવી પીધેલી હાલતમાં ક્યા દોડ્યો જાય છે ?
બંતા - સાહેબ, દારૂ પીવાથી શુ નુકશાન થાય છે એ લેક્ચર સાંભળવા
પોલીસ - કોણ આપશે તને લેક્ચર ?
બંતા - સાહેબ, ઘર મારી પત્ની.