રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)

ગુજરાતી શાયરી

કોઈ સાથે છે પણ પાસે કેમ નથી 
 
કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી 
 
કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી 
 
એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથી