ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:38 IST)

Love shayari - નયનમાં હુ તસ્વીર બનીને આવીશ

નયનમાં ના રાખો આટલી નફરત 
આ નયનમાં હુ તસ્વીર બનીને આવીશ 
ભલે રહો તમે મારા નયનથી દૂર 
હુ મળવા માટે સપનું બનીને આવીશ
2.ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી 
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી 
આ ઈંતેજારની મજા એટલી ગમી 
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી