કેરીનું રાયતું
1 કેરીને નાના કટકા કરી લો ,250 ગ્રામ દહીં ,1 ટી.સ્પૂન ખાંડ ચપટી મીઠું અને 1/4 ટી સ્પૂન કાળી મરી પાઉડર ,ચપટી સેકેલુ જીરું , 4-5 લીમડાના પાન.
બનાવવાની રીત - કેરીને છીણીને ચોરસ ઝીણા કટકા કરી લો. દહીંમાં ચપટી મીઠું અને ખાંડ નાખી કેરીના કટકા નાખો. નાની કઢાઈમાં તેલ ગરમ કરી સરસિયાના દાળ અને લીમડો નાખી રાયતામાં વઘાર કરો.