કેળાના ફૂલના વડા કે બનાના વડાના નામથી ઓળખાય છે. આ એક ખૂબ જ સારી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ રેસીપી તમિલનાડુમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. તમિલનાડુમાં આ કારણે તેને વજાઈપો વડાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લસણીયા મમરા બનાવવાની રેસીપી
-સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી પાપડને તળી લો. જો તમે વજન ઘટાડવા માટે મમરા બનાવી રહ્યા છો, તો તમે પાપડને ડ્રાઈ રોસ્ટ પણ કરી શકો છો. તેનાથી પાપડની મસાલેદારતા વધુ વધશે.
Sabudana Vada- શ્રાવણ માસમાં લોકો ભગવાન ભોલેની ભક્તિમાં લીન થઈ જાય છે. આ દરમિયાન લોકો ઉપવાસ રાખે છે. એટલું જ નહીં, જે લોકો ઉપવાસ નથી રાખી શકતા તેઓ તેમની ખાનપાનની આદતોનું પણ ખાસ ધ્યાન રાખે છે.
ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો.