રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (07:01 IST)

Cooking tips- સીટી આવતા કૂકરથી બહાર ન નિકળે પાણી

જો તમને આ મુશ્કેલીઓનો સામનો કર્યું હશે કે કૂકરમાં દાળ રાંધતા સમયે જેમ જ સીટી આવે છે તો પાણી બહાર આવી જાય છે, તેથી અજમાવો આ કારગર ટિપ્સ 
 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતા સમયે  ધીમા તાપ પર જ મૂકવું કે વાષ્પ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી આવતા પાણી બહાર નહી આવશે. 
- પાણીનો યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નિકળશે અને દાળ પણ સારી રીતે થઈ જશે. 
-  જો તમેન વધારે પાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધી જાછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવું ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી પડશે.