Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીલા વટાણાના થેપલા

સામ ગ્રી  - 250 ગ્રામ ઘઉંનો લોત, 250 ગ્રામ વટાણા, મીઠુ, મરચુ, હળદર, લીલા ધાણા, ખાંડ, બેસન સ્વાદમુજબ મોણ માટે અને સેકવા માટે તેલ.

બનાવવાની રી ત - મટરને મિક્સરમાં અધકચરા વાટી લો.. કડાહીમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો

લોટમાં મીઠુ અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લો. તેના લૂઆ બનાવીને થોડુ વણીને તેમા ભરાવન ભરીને વણી લો. આ થેપલાને તવા પર તેલ લગાવીને સેકો અને ગરમાગરમ પીરસો.

વધુ જુઓ..

ચૂંટણી પછી તરત જ આ રાજ્યમાં એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.

નીતિન ગડકરીએ શા માટે કહ્યું કે, "પેટ્રોલ અને ડીઝલના ભાવ બધા માટે સમાન છે, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ?"

દિલ્હીમાં AC વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ; વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી, અને ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા.

કોલકાતામાં આજથી 60 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાગુ, કેન્દ્રીય વ્યાપાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો અને મેળાવડા પર પ્રતિબંધ.

દિલ્હી-એનસીઆર માટે 12 રાજ્યોમાં ધૂળના તોફાનની ચેતવણી, વરસાદની ચેતવણી, વાંચો

વધુ જુઓ..

Aaj Nu Panchang - આજનુ પંચાગ -3 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

આગળનો લેખ
Show comments