સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી - પનીર ટિક્કા મસાલા

પનીર ટિક્કા ખૂબ પાપુલર ડિશ છે જેને દરેક કોઈ પસંદ કરે છે. પનીર ટિક્કા થોડા મસાલેદાર જરૂર હશે પણ સ્વાદમાં એનું કોઇ મુકાબલો નથી .. 
 
કેટલા લોકો માટે -4
રાંધવાના સમય- 15 મિનિટ 
સામગ્રી
પનીર- 300 ગ્રામ 
ડુંગળી કાપેલી 2 
શિમલા મરચા- -1 
બટર- 50 ગ્રામ 
ટ્મેટો પ્યૂરી- 2 ચમચી 
લાલ મરચા પાવડર -1 ચમચી 
ગરમ મસાલા પાવડર - 1 ચમચી 
કસૂરી મેથી- 2 ચમચી 
તાજે ક્રીમ - 2 ચમચી 
કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ- 
સૌથી પહેલા પેનમાં બટર પિઘલાવી લો. એ પછી એમાં ટોમેટો પ્યૂરી , લાલ મરચા પાવડર , ગરમ મસાલા અને કસ્તૂરી મેથી મિક્સ કરો. એ પછી એમાં મીઠું મિક્સ કરે 4 મિનિટ સુધી હળવી તાપ પર થવા દો. હવે ફ્રેશ ક્રીમ નાખી અને ગ્રેવીને ઘટ્ટ થવા માટે 2-3 મિનિટ સુધી માટે રાંધો. હવે ગ્રેવીને ઠંડા થવા દો અને પનીર થઈ રહી હોય ત્યારેતમે માઈક્રોવેવેને 250 ડિગ્રી પર ગરમ કરી લો. તે  પછી લાકડીને સીંક લો એને બટરથી ગ્રેસ કરી એમાં પનીર ડુંગલી અને શિમલા મરચાને લગાવી 10-12 મિનિટ સુધીએ ગ્રીલ કરો. જ્યારે આ રાંધી જાય ર્તો એને પાંચ મિનિટ પછી સીંકથી નિકાળી લો. ગ્રીએલ્ડ ટિક્કને અને ગ્રેવી માં નાખી સર્વ કરો   . કોથમીરથી ગાર્નિશ કરો.