0
ગુજરાતી ફિલ્મ "તુ તો ગયો"નું મ્યુઝિક લોન્ચ થયું, આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, બેંગ્કોક તથા ઈટાલીમાં થયું
બુધવાર,ઑગસ્ટ 17, 2016
0
1
, જી. એન. બી. ફિલ્મ્સ પ્રેઝન્ટ્સ મર્ડર, સસ્પેન્સ, હોરર, થ્રિલરથી ભરપુર સંગીતમય હિન્દી 'ફિલ્મ યહ કૈસી હૈ આશિકી' માં ગુજરાતીના સુપરહિટ હીરો રાજદીપ છે અને ફિલ્મના નિર્માતા જી. એન. બી. અને વંદના બી. રાવલ અને ફિલ્મના દિગ્દર્શક છે સુભાષ જે. શાહ એ કર્યું ...
1
2
આજનો યુગ ફરીવાર ગુજરાતી સિનેમાને ટોચ પર લઈ જવા માટેનો છે. ત્યારે વધુ એક ફિલ્મ તૈયાર થઈ જેનું નામ છે શુભ આરંભ. તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. ધ ટ્રાવેલિંગ સર્કસ એ ત્રણ અલગ ફિલ્ડનું બેકગ્રાઉન્ડ ધરાવતા મિત્રોનું સાહસ છે. જેઓ હવે ...
2
3
તાજેતરમાં ગુજરાતી ફિલ્મોનું સર્જન ખૂબજ વધી ગયું છે અને આ ફિલ્મોને દર્શકોએ વધાવી પણ લીધી છે. ત્યારે ફરીવાર એક નવી અર્બન ફિલ્મ અને નવી વાર્તા સાથેની ગુજરાતી ફિલ્મ ટુંક સમયમાં દર્શકોનું મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર થઈ જશે. આ ફિલ્મનું નામ છે શુભ આરંભ.
3
4
કેડિયા-ચણિયાચોળીમાંથી બહાર નીકળીને બની રહેલી ગુજરાતી ફિલ્મો 'પાઈરસી'થી પરેશાન છે. વધુ એક ગુજરાતી ફિલ્મ 'થઈ જશે'ની સેન્સર કોપી લીક થઈ હતી ત્યારે કેવી રીતે જઇશ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ પછી આ ચોથી અર્બન ગુજરાતી ફિલ્મ છે જે આ રીતે લીક થઇ છે. . ...
4
5
આપણો સમાજ આજે એવી પરિસ્થિતીમાં પસાર થઈ રહ્યો છે જ્યારે તેને જાગૃત કરવાની અથાક મહેનત થઈ રહી છે. ત્યારે એક સ્ત્રીનું મહત્વ સ્ત્રીની ગેરહાજરીમાં જ સમજાય એવું આ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે. આ શબ્દો છે ફિલ્મના લેખક પ્રો, કાર્તિકેય ભટ્ટના. તેમણે વધુમાં ...
5
6
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતા બેટી બચાવો બેટી પઢાઓના મુદ્દા પર તૈયાર થયેલી ફિલ્મ છોકરી વિનાનું ગામ હજી રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે તેના ગીતોએ YOU TUBE અને Wynk Music પર ધૂમ મચાવી રહ્યાં છે. આ ઘટના પહેલી વાર બની છે જ્યારે કોઈ ગુજરાતી ...
6
7
આપણા દેશમાં વડાપ્રધાન મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ નામથી એક મહત્વની યોજના હાથ ધરી છે. આમતો આ મુદ્દો નવો નથી પણ હવે સરકાર અને સમાજ આ મુદ્દે જાગૃત થયાં છે તે મહત્વની બાબત છે. તે છતાંય આજનો શિક્ષિત સમાજ દિકરાની લાલચ એટલે કે કુળદિપકની લાલચમાં લાડકી ...
7
8
પરંપરા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ દાવ થઈ ગયો યાર આજે સમગ્ર ગુજરાતમાં રીલિઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મ જોવી કે નહીં તે વિશે વાત કરીએ, ફિલ્મ કેવી છે એની ચર્ચા કરવી જરૂરી છે. ખાસ કરીને આપણી ગુજરાતી ફિલ્મોમાં આજકાલ કોમેડી ...
8
9
છેલ્લા એકાદ વર્ષના ગાળામાં ગુજરાતી ફિલ્મોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. લોકોને એક સમયે જે ફિલ્મો તરફ સૂગ હતી તે લોકો ગુજરાતી ફિલ્મો જોવા માટે સિનેમાહોલની બહાર ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળે છે. તાજેતરમાં એવી ઘણી ફિલ્મો આવી જે પ્રાદેશિક ...
9
10
થઈ જશે ફિલ્મ એક એક એવી ફિલ્મ છે જેમાં સામાન્ય વર્ગના લોકોને અમદાવાદ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદવા કેવી મથામણ કરવી પડતી હોય છે. તે વાતને ઉજાગર કરે છે અને દર્શકોને એક સારો મેસેજ આપે છે. આ ફિલ્મની વાર્તા નિરવે ખૂબજ સરસ લખી છે. પરંતું ફિલ્મ ક્રિટિક્સે ...
10
11
ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં અનેક ફિલ્મોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં છે. ચાહે તે છેલ્લો દિવસ હોય કે ગુજજુભાઈ ધ ગ્રેટ હોય. હવે દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળ્યાં છે. ત્યારે તાજેતરમાં જ એક ફિલ્મ ખાસી ચર્ચામાં રહી છે. એનું શૂટિંગ પણ ...
11
12
એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો લોકોનાં મનમાં વસી ગઈ હતી પણ એક દશકો એવો પણ આવ્યો જ્યારે આ ફિલ્મો જોવાનું જ લોકોએ બંધ કરી દીધું, આને માટે નિષ્ણાંતોએ વધી રહેલી પશ્ચિમી સંસ્કૃતિના વળગણને જવાબદાર ઠેરવ્યું હતું. જ્યારે લોકો એવું કહેતા જોવા મળ્યાં હતાં ...
12
13
બોલિવૂડમાં સતત દર્શકોના દિલમાં વસેલા અભિનેત્રી સુપ્રીયા પાઠકે હવે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાની શરૂઆત કરી દીધી છે. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર છે. આ ફિલ્મનું હાલ ગોંડલના ફેમસ પેલેસમાં શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક (કપૂર)ની ...
13
14
હિન્દી ફિલ્મોમાં પહેલા આવનારી ફિલ્મનું પોસ્ટર લોન્ચ થાય, પછી તેનું મ્યુઝિક આલ્બમ લોન્ચ થાય ત્યાર બાદ ટ્રેલર રિલીઝ થાય અને છેવટે ફિલ્મ. આ જ પેટર્નને હવે ગુજરાતી ફિલ્મો પણ ફોલો કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ ‘થઇ જશે’ નું લગભગ એક મહિના અગાઉ અમદાવાદમાં ...
14
15
સિદ્ધાર્થ ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટોચનું સ્થાન અપાવવા કમર કસી લીધી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર બોલિવૂડના હિન્દી કલાકારોને લઇને ગુજરાતી ફિલ્મ બની. આ સપનું ડિરેક્ટર સિદ્ધાર્થે જોયું અને રોમિયો એન્ડ રાધિકા નામની ફિલ્મ ...
15
16
થોડાક વર્ષો પહેલા એટલે કદાચ એક દાયકો માની શકાય. જ્યારે ગુજરાતી ફિલ્મો પાસે 90 ટકા દર્શકો નહોતા, કારણ કે ફિલ્મોમાં દર્શકોનો દુકાળ પેદા થયો હતો. આવા સમયમાં જાણીતા દિગ્દર્શક જસવંત ગાંગાણીએ એક ફિલ્મ બનાવી મેં તો પાલવડે બાંધી પ્રીત. આ ફિલ્મ એ સમયે ખૂબજ ...
16
17
ગુજરાતી નાટકોની વાત આવે એટલે સૌથી પહેલા કોમેડી નાટકો યાદ આવે કારણ કે આપણે કોમેડી નાટકો જોવા માટે ટેવાયેલા છીએ. શેરીઓમાં, કોલેજમાં કે ટીવી પર નાટકને આપણે સતત માણતા આવ્યા છીએ. આ અંકમાં જ્યારે નાટકો વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે એક એવા નાટકની વાત કરવી છે ...
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2016
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલી નવી નિતી અનુસાર હવેથી ગુજરાતી ફિલ્મોને તેમના ગ્રેડ અનુસાર 5 લાખ રૂપિયાથી શરૂ કરીને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. અલબત્ત આ સહાય ઓછામાં ઓછી 100 મિનિટની રનિંગ લંબાઈ ધરાવતી હોવી ...
18
19
સોમવાર,જાન્યુઆરી 25, 2016
ગુજરાતી ફિલ્મો અને નાટકોના જાણીતા કલાકાર પદ્મારાણીનું રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પદ્મારાણીએ 1961માં 'નરસૈયાની હુંડી' થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ પુનામાં મધ્ય્મવર્ગીય મરાઠી ...
19