0
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
બુધવાર,ઑક્ટોબર 8, 2008
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2008
મુંબઈ જેવા મહાનગરમાં જ્યા દરેકને પોતાનો જ સ્વાર્થ દેખાય છે, સાચા મિત્રો મળવા ખૂબ જ મુશ્કેલ છે,પરંતુ સ્ટાર પ્લસ પર રજૂ થનારી સીરિયલ 'બિદાઈ'ની સારા ખાન(સાધના) અને પારુલ ચૌહાણ(રાગિણી)બંને આ માટે નસીબદાર છે. આજકાલ બંનેની મિત્રતાની મિસાલ અપાઈ રહી છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
લોકપ્રિય કાર્યક્રમ 'નચ બલિયે' ટૂંક સમયમાં જ ચોથી વાર ટીવી પર જોવા મળશે. આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝને નૃત્ય દ્વારા નિર્ણાયકો અને દર્શકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવાનુ હોય છે.
2
3
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
9 એક્સ પર રજૂ થનારો શો 'સ્ત્રી'માં શિવાની, ચાઁદની ભાભીના પાત્ર ભજવી રહી છે. 'સ્ત્રી'ની લોંચ પાર્ટીમાં શિવાની એ સમયે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે તેણે કોઈએ જ ઓળખી નહી.
3
4
શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
ઘણા દિવસોથી નાના પડદાં પરથી ગાયબ રહેનારી શ્વેતા તિવારી સ્ટાર પ્લસ પર રજૂ થઈ રહેલ ડાંસ રિયલીટી શો 'આજા માહી વે' દ્વારા પાછી આવી રહી છે. શ્વેતા તિવારીએ પહેલા જ એપિસોડમાં પોતાની જોરદાર હાજરીથી બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
સાત વર્ષોથી લોકપ્રિયતાના ટોચ પર રહેનારી એકતા કપૂર દ્વારા નિર્દેશિત સીરિયલ 'કહાની ઘર ઘર કી' બંધ કરવામાં આવી રહેલ છે. સૂત્રોથી મળેલ સમાચાર મુજબ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ ધારાવાહિકનો છેલ્લો એપિસોડ રજૂ થશે.
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
એક સૌથી મુશ્કેલ કામ છે ધીમા ગીત પર ડાંસ કરવો જેમા તમને મુશ્કેલીથી મૂવ્સ અને ગ્રૂવ્સ બતાવવાની તક મળે છે. પરંતુ જયાં સુધી રૂચા ગુજરાતીની વાત છે. સ્લો માત્ર એક પેસ છે. આ નમણી છોકરી 'યે રાત..' પર ઊંચા હીલના સેંડલ પહેરીને નાચી અને જજ લૉજીને પ્રભાવિત ...
6
7
સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ સીઆઈડીને 11 વર્ષ થઈ ગયા છે અને ભારતના ટેલિવિઝનના ઈતિહાસમાંઆ સૌથી લાંની ઈંવેસ્ટીગેશન ઘારાવાહિક બની ચૂકી છે
7
8
ધારાવાહિક 'સારથી' દ્વારા પ્રસિધ્ધિ પામેલ ટીવી કલાકાર કરણ ગ્રોવરે અત્યાર સુધી ત્રણ સીરિયલોમાં કામ કર્યુ છે અને તેઓ ઈચ્છે છે કે જલ્દી તેઓ ફિલ્મોમાં પણ નસીબ અજમાવી જુએ. કેમિકલ ઈંજિનિયર કરણે ઉમંગ કુમારની ઈવેંટ મેનેજમેંટ કંપનીમાં કામ પણ કર્યુ છે.
8
9
રિયાલીટી શોઝ હવે ટીઆરપી વધારવા કે કોઈ બીજા કારણોસર તેના કલાકારો વધુ પડતા નખરા બતાવી રહ્યા છે. કેટલાક શોઝમાં એ પણ જોવા મળે છે કે કલાકારો હરીફ બને છે તો તેઓ નિર્ણાયકો સાથે વિવાદ કરવામાં પાછળ નથી હટતા.
9
10
'બિગ બ્રધર'ના બેઝ પર બનેલી 'બિગ બોસ' શો ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ વર્ષે આ શો 'કલર્સ'નામની નવી ચેનલ પર શરૂ થશે.
સાંભળવા મળ્યુ છે કે આ શો ના સંચાલન માટે શિલ્પા શેટ્ટીને ફાઈનલ કરી લીધા છે.
10
11
નવી ચેનલ 'કલર્સ' પર અક્ષય કુમાર નુ 'ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી' સિવાય પણ થોડા વધુ શ્રેષ્ઠ કાર્યક્રમ પણ જોઈ શકાય છે. આ કાર્યક્રમોને બધી વયના લોકો અને દરેક વર્ગના દર્શકો પસંદ કરશે, એવુ કહેવાય છે.
11
12
ફિલ્મ આઈ મીલન કી બેલા હોય કે આરજૂ, ગીત હોય કે ગંવાર, રાજેન્દ્ર કુમાર હંમેશા જ રોમેન્ટીક અભિનયમાં મેદાન મારી ગયા. એ પણ તે વખતે જ્યારે તેમને દિલીપ કુમાર, અશોક કુમાર, દેવાનંદ, રાજ કપૂર જેવા અભિનેતાઓની સ્પર્ધા કરવાની હતી. જ્યુબિલી કુમાર તરીકે જાણીતા એવા ...
12
13
એકતા કપૂરની ધાર્મિક સીરિયલ 'કહાની હમારે મહાભારત કી'ની શરૂઆત ચેનલ નાઈન એક્સ પર થઈ ચૂકી છે. બાલાજી સ્ટાઈલમાં બનેલ આ ધારાવાહિકને પહેલી વાર જોતા ઘણા દર્શકોને આશ્ચર્ય થયુ. વાત એમ છે કે આ સીરિયલને જુદી જ રીતે રજૂ કરવામાં આવી છે,
13
14
નાના પડદાં પર ફક્ત બે જ નાયિકાઓની માંગ અત્યાર સુધી સૌથી વધુ રહી છે સ્મૃતિ ઈરાની અને સાક્ષી તંવરની. સ્મૃતિએ પોતાની જાતને એટલી બદલી નાખી કે તે ધારાવાહિક નિર્માણ અને બીજા કાર્ય પણ કરવા લાગી. બીજી બાજુ અલવર(રાજસ્થાન)માં જન્મેલી સાક્ષી તંવર પ્રસિધ્ધિ ...
14
15
મુણાલ દેશરાજ ટૂંક સમયમાં સ્ટાર વન પર રજૂ થનારી સીરિયલ 'શશશ કોઈ હૈ' માં રાજકુમારીના રૂપમાં જોવ મળશે. તેની સ્ટોરી 'સૂર્યવંશી' ફિલ્મ સાથે મળતી આવે છે, જેમા અમૃતા સિંહ, સલમાન ખાન અને શીબાએ અભિનય કર્યો છે.
15
16
રિદ્ધિમા માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ ખરાબ રહ્યા. ગરમ કોફીથી તે બળી ગઈ અને પગ પર ઘાવ થઈ ગયા જેમાં સેપટિક થઈ ગયુ. રિદ્ધિમા પોતાને કારણે શૂટિંગ રોકવા નહોતી માંગતી કારણકે તેનાથી નિર્માતાઓને નુકશાન થતુ અને ટીવીની દુનિયામાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
16
17
આ કાર્યક્રમનો પ્રસ્તાવ જ્યારે સંપદાને મળ્યો તો તે વિચારમાં પડી ગઈ. તેમને લાગ્યુ કે તે આ કરી શકશે કે નહી. ફિલ્મ કે ટીવી સીરીયલમાં કામ કરવુ જુદી વાત હોય છે, કારણકે તેમાં સંવાદ તમારા માટે પહેલાથી જ તૈયાર કરેલા હોય છે અને તમને ખબર હોય છે કે તમારે શુ ...
17
18
દીયા અને ટોની સિંહનો નવો શો 'સુનયના : મેરા સપના સચ હો ગયા' પોગો પર શરૂ થવાની છે. બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામા આવેલ આ શો પ્રત્યેક રવિવારે સવારે દસ વાગે જોવા મળશે.
18
19
એક કલાકના આ શો માં પૂજાને સમગ્ર દેશમાંથી લોકોના ફોન આવે છે, જેમાં તેઓ પોતાના પ્રેમ સંબંધી સમસ્યાઓને બતાવે છે. પૂજા તે સમસ્યાઓનુ સમાધાન કરવાના પ્રયત્નો કરે છે.
19