0
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતિ - જાણો રામકૃષ્ણ પરમહંસ વિશે
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
0
1
ગુરુ પૂર્ણિમા 2023 તારીખ
- પંચાંગ અનુસાર, આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 2 જુલાઈ, 2023 ના રોજ રાત્રે 8:21 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે 3 જુલાઈ, 2023 ના રોજ સાંજે 5.08 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 ...
1
2
Guru purnima 2023 - ગુરુ પૂર્ણિમાની પૂજા આ રીતે કરવી, જાણો શું મળશે લાભ દેશભરમાં 4 જુલાઈ આષાઢ ગુરૂ પૂર્ણિમા ઉજવાશે. સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિના દિવસે ગંગા સ્નાન અને દાન ખૂબ શુભ ફળદાયક ગણાય છે. માન્યતા છે કે આષાઢ પૂર્ણિમા તિથિને જ વેદોના રચયિતા ...
2
3
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક ...
3
4
Happy Guru Purnima 2022: ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ guru purnima Wishes in gujarati
4
5
દરેક વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને પ્રકાશનો દીપક માનવામાં આવે છે. ગુરુ વિના વ્યક્તિનું જીવન અધૂરું છે. દરેક વ્યક્તિ ગુરુની મદદથી જ સફળ બને છે.
5
6
Supermoon 2022: 13 જુલાઈના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસે ચંદ્ર સૌથી મોટો દેખાશે. એટલે કે વર્ષ 2022ની સૌથી મોટી ખગોળીય ઘટનાઓમાંથી એક સુપરમૂન 13 જુલાઈના રોજ જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્રમા પોતાના ધોરણમાં ઘરતીની સૌથી નિકટ હોય છે ત્યારે ...
6
7
Happy Guru Purnima- ગુરૂ પૂર્ણિમાના શુભેચ્છા સંદેશ
7
8
Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા આ વખતે 13 જુલાઈના દિવસે બુધવારે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનુ સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. આ દિવસે ફક્ત ગુરૂને જ યાદ કરવા ઉપરાંત તેમની પૂજા પણ કરવામાં આવે છે.
8
9
ગુરુ પૂર્ણિમા નિબંધ (guru purnima essay in gujarati)
"ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે; ગુરુ એ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે કે તે સદગુરુઓને વંદન”. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. માતાપિતા આપણા પ્રથમ શિક્ષક છે. ...
9
10
ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અષાઢ પૂર્ણિમા એ ગુરુ વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે અને આ તહેવાર તેમને સમર્પિત ...
10
11
Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: ગુરૂપૂર્ણિમા આ વર્ષે 13 જુલાઈ 2022 બુધવારે ઉજવાશે. આ આષાઢ મહીનાની પૂર્ણિમાને ઉજવાય છે. આ દિવસે વેદ વ્યાસજીની જયંતી ઉજવાય છે અને તેમની ખાસ પૂજા અર્ચના કરાય છે. વેદ વ્યાસજીને પ્રથમ ગુરુઉ માનવામાં આવ્યો ...
11
12
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે ...
12
13
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ ખાસ અવસર પર શિષ્ય પોતાના ગુરૂઓની પૂજા અર્ચના કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અષાધ મહિનાની પૂર્ણિમાના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. હિન્દુ ...
13
14
Guru purnima 2021- આ દિવસે આ રીતે કરવી પૂજા જાણો શું મળશે લાભ
14
15
ગુ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે.
આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. ...
15
16
17
ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
17
18
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
18
19
આજે વ્રતની પૂર્ણિમા અને કાલે સ્નાન અને દાનની. આ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે. આ દિવસે ગુરૂની પૂજા કરવાની પરંપરા છે. જેના ગુરૂ નથી તે ગુરૂ બનાવી પણ શકે છે. આ દિવસે ગ્રંથોના અભ્યાસ કરવુ જોઈએ અને દાન પણ ખૂબજ ફળ આપે છે. ...
19