1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Modified: સોમવાર, 8 માર્ચ 2021 (15:49 IST)

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો, પૂજામાં ક્યારે આ 5 ભૂલો ન કરવી

મીઠું વર્જિત 
જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું. 
 
સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું 
રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહે છે. તેથી માતા સ્વરૂપ મહિલાથી પૂજા ન કરાવવું અને તેનો સ્પર્શ કરવું એ પસંદ નહી કરતા. પછી જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેણે સ્પર્શ ન કરે. તેને ચાંદલો ન  કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું. 
 
લાલ રંગ જ પ્રિય 
ભૂલીને પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવું. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી. 
 
શુદ્ધતાનો ધ્યાન રાખવું
હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો. 
 
શાંતિપ્રિય હનુમાન 
જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહી હોય અને તેનો ફળ નહી મળે. 
 
આ પણ ધ્યાન રાખો
હનુમાનજીની પૂજામાં ચરણામૃતમો પ્રયોગ નહી હોય છે. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.