Health 15

ગુરુવાર, 5 માર્ચ 2026
0

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

શુક્રવાર,માર્ચ 7, 2025
flax seeds health benefits
0
1
જ્યારે શરીરમાં ફૈટની માત્રા વધી જાય છે તો હાઈ બીપી થવાના આસાર પણ વધી જાય છે. ચાલો જાણીએ હાઈ બીપી કયા કારણોથી થાય છે અને તેને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?
1
2
ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગરનું પ્રમાણ સતત વધતું અને ઘટતું રહે છે. આ કારણોસર, ડોકટરો આ દર્દીઓને સલાહ આપે છે કે તેઓ ભોજન પહેલાં અને પછી હંમેશા તેમના બ્લડ સુગર લેવલને તપાસે.
2
3
પીઠ દર્દને નજરઅંદાજ ન કરવુ જોઈએ. કારણ કે આ તમારા હાડકા અને નસો સાથે જોડાયેલ હોય છે અને આ ગંભીર રૂપ લઈ શકે છે તો આવો વિસ્તારપૂર્વક જાણીએ કે પીઠ પર દુ:ખાવો કેમ થાય છે.
3
4
કોબીમાં છુપાયેલા જંતુઓ છે જીવલેણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય? સેવન કરતા પહેલા જાણીલો શું તમે પણ સલાડમાં કાચી કોબી ખાઓ છો? પરંતુ શું તમે જાણો છો કે તેની કેટલીક અસરો પણ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. અમને જણાવો...
4
4
5
હવા અને પાણી પછી, ખોરાક આપણા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માત્ર ઉર્જા જ પ્રદાન કરતું નથી પણ શરીરની વૃદ્ધિ, વિકાસ અને સમ્પૂર્ણ કાર્યપ્રણાલી પર અસર કરે છે. આયુર્વેદ મુજબ, ભોજનનો ...
5
6
શુ તમારુ બ્લડ શુગર લેવલ પણ અવાર નવાર વધી જાય છે ? જો હા તો તમારે તમારા ડાયેટ પ્લાનમાં આ બીજનો સમાવેશ જરૂર કરવો જોઈએ.
6
7
શું તમે ક્યારેય શરીરમાં અચાનક કળતરની લાગણી અનુભવી છે? જાણે સોય ચોંટતી હોય કે કીડીઓ સરકતી હોય? જાણો આ પાછળનું સત્ય શું છે?
7
8
Pregnancy Test History: આજના સમયમાં પ્રેગ્નન્સી કીટ દ્વારા Pregnancy વિશે જાણવુ ખૂબ જ સરળ અને અનુકૂળ બની ગયુ છે. આ કીટ થોડીવારમાં જ એકદમ સચોટ પરિણામો આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેગ્નન્સી કીટની શોધ પહેલા લોકો પ્રેગ્નન્સી વિશે ...
8
8
9
ડાયાબિટીસમાં, શુગર મેટાબોલીજ્મ ખરાબ થઈ જાય છે અને શરીર શુગરને પચાવવાને બદલે તેને લોહીમાં ભળવાનું શરૂ કરે છે. આના કારણે, શુગર લોહી દ્વારા બધા અવયવો સુધી પહોંચે છે અને હૃદય, લીવર અને કિડની જેવા અવયવો પર ખરાબ અસર પડે છે
9
10
ઇસબગુલ લોટમાં ઉમેરવાથી વજન ઓછું થાય છે, પાચનમાં સુધારો થાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટ ભરેલું રાખે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા....
10
11
How To Lower Uric Acid: જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા એટલી વધી જાય છે કે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, સવારે આ શાકભાજીનો રસ 1 કપ પીવો. બધા પ્યુરિન કણો બહાર નીકળી જશે.
11
12
શું તમે પણ સાંધાના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? જો હા, તો શક્ય છે કે તમારા શરીરમાં આ આવશ્યક પોષક તત્વોનો અભાવ હોય.
12
13
Avoid Eating Banana with These Foods: કોઈપણ વસ્તુ સાથે કશુ પણ ખાવાથી આરોગ્યને નુકશાન પહોચી શકે છે. કોઈપણ વસ્તુ સાથે કશુ પણ ખાઈ લેવુ આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે. આવામાં ફુડ કોમ્બિનેશનનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ
13
14
ચાલો જાણીએ શુગરમાં વૉક કરવાથી આરોગ્યને કયો ફાયદો થાય છે અને ડાયાબિટીસના દર્દીઓએ એક દિવસમાં કેટલી વોક કરવી જોઈએ ?
14
15
ચા પીવી આરોગ્ય માટે સારી હોઈ શકે છે પણ આ માટે તેને યોગ્ય રીતે પીવી જરૂરી છે. નાની-નાની વાતોનુ ધ્યાન રાખાની તમેતેને વધુ હેલ્ધી બનાવી શકે છે.
15
16
ડાયાબિટીસમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવું એ સૌથી મોટું કાર્ય છે. આયુર્વેદમાં એવી ઘણી ઔષધિઓ છે જેની મદદથી વધેલી બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે. દરરોજ 1 ચમચી આ પાવડર ખાવાથી શુગર ઓછી કરી શકાય છે.
16
17
આપણી દાદીમાના સમયથી, નાભિમાં તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. ચાલો તેની પાછળ છુપાયેલા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.
17
18
ચાલવાથી માત્ર વજન ઓછું કરવામાં મદદ નથી મળતી, પરંતુ ઘણી બીમારીઓ પણ દૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે 60 મિનિટ ચાલવાથી કેટલી બર્ન થાય છે અને તેના સ્વાસ્થ્ય લાભો શું છે?
18
19
કમરનો દુખાવો એક એવી પરેશાની છે જે ન તો બેસવા દે છે ન તો ચેનથી સૂવા દે છે. ક્યારેક ક્યારેક આ કમરનો દુખાવો સ્લિપ ડિસ્કનુ રૂપ લઈ લે છે. જે એક પ્રકારની બીમારી કહેવાય છે. કમરના દુખાવાની સમસ્યા મોડા સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કે વધુ ભાર ઉઠાવવાને ...
19