0
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી
ગુરુવાર,એપ્રિલ 17, 2025
0
1
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. દરેક મૂલાંકનાજા તકોને વિશેષ સામગ્રી ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
1
2
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ખરીદીને ઘરે લાવનારી વ્યક્તિના જીવનમાં આખુ વર્ષ ખુશીઓ કાયમ રહે છે. પણ આજે અમે તમને આ સિવાય કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને ખરીદીને ઘરે લાવવાથી ખૂબ ...
2
3
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
3
4
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
4
5
Hanuman Janmotsav 2025 Muhurat Puja Vidhi: આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો આ દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી. હનુમાન જન્મોત્સવના શુભ સમય અને પૂજા મંત્ર વિશે પણ જાણો.
5
6
શાસ્ત્રો મુજબ કળયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી, પ્રથમ અને ઉત્તમ બતાવ્યુ છે. જો તમે ઘરમાં રોજ હનુમાન ચાલીસ્સા વાચો છો તો જાણો કેવી રીતે વાંચવાથી મળશે લાભ
6
7
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.. આવો જાણીએ.
7
8
હનુમાનજીના 12 નામોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નામોનું સ્મરણ કરવાથી ભક્તોને ઘણા લાભ મળે છે
8
9
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
9
10
આવો જાણીએ કે આપણે ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સ કેવી રીતે મનાવશો ? કેવી રીતે કરો પૂજન, જાણો નિયમ વિશે..
10
11
જ્યારે પણ તમે ભગવાન હનુમાનની પૂજા કરો ત્યારે માત્ર સરસવના તેલનો દીવો કરો
11
12
Hanuman Jayanti 2025: હનુમાન જયંતિનો દિવસ હનુમાનજીના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. વર્ષ 2025 માં, હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જ્યારે કેટલાક લોકો ...
12
13
હનુમાન જયંતિ ક્યારે છે- સનાતન ધર્મમાં હનુમાન જયંતિ પર ઉપવાસ કરવાથી તમામ દુ:ખો અને ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત તમામ લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે,
13
14
Hanuman chalisa- હનુમાનજીને સંકટમોચન અને ભક્તવત્સલ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી એટલા સરળ છે કે જો કોઈ વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે એકવાર પણ હનુમાનજીનું નામ લેવાને બદલે શ્રી રામનું નામ લે છે, તો તે વ્યક્તિ હનુમાનજીની કૃપા પામશે.
14
15
ચૈત્ર નવરાtત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કર્યા પછી દસમા દિવસે કલશ અને માતરાની મૂર્તિનું પવિત્ર નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી પર મા દુર્ગાની મૂર્તિના વિસર્જનની સંપૂર્ણ પદ્ધતિ વિશે.
15
16
Happy Ram Navami 2025 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો. તો તમે પણ તમારા મિત્રો અને સગાવ્હાલાને રામલલ્લાના આગમનની શુભેચ્છા મેસેજ મોકલી દો.
16
17
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
17
18
રામ નવમીના દિવસે શું કરવું?
સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
ભગવાન શ્રી રામની પૂજા અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
18
19
હિન્દુ ધર્મમાં, ગાયના છાણની કેક અથવા કેકનો ઉપયોગ હંમેશા પૂજા વિધિઓમાં કરવામાં આવે છે. તેનાથી ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે.
19