ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (20:05 IST)

જાણો કયાં ચાર દેશ 15 ઓગસ્ટને જ સ્વતંત્રતા દિવસ ઉજવે છે?

જાણો ભારતના સિવાય તે ક્યાં એવા દેશ છે જેના માટે 15 ઓગસ્ટની તારીખ ખૂબ ખાસ છે. કારણકે આ દિવસે આ દેશોમાં પણ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. 
15 ઓગસ્ટના દિવસ ભારત માટે તતો એતિહસિક મહત્વનો છે, સાથે જ કેટલાક બીજા પણ એવા દેશ છે. જ્યાં આ દિવસે ઉત્સવ ઉજવાય છે. કારણકે આ દિવસે તે પણ સ્વતંત્ર થયા હતા અને દેશોમાં પણ 15 ઓગસ્ટને જ સ્વતંત્રતા દિવસ આવે છે. શું તમે નથી જાણવા ઈચ્છશો કે ભારતના સિવાય તે ક્યાં ક્યાં દેશ છે જે 15 ઓગસ્ટને જ તેમનો તેમનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે? આવો અમે તમને જણાવીએ છે. 
 
1. કાંગો 
કાંગો 15 ઓગસ્ટ 1960ને ફાંસને આઝાદ થયું. 
 
2. બહરીન 
બહરીન 15 ઓગસ્ટ 1971ને યુનાઈટેડ કિંગડમથી આઝાદ થયું. 
 
3. સાઉથ કોરિયા 
સાઉથ કોરિયા 15 ઓગસ્ટ 1945ને જાપાનથી સવારના સમયે આઝાદ થયું.  
 
4. નાર્થ કોરિયા 
નાર્થ કોરિયા 15 ઓગસ્ટ 1945 જાપાનથી સાંજના સમયે આઝાદ થયું.