શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2024 (12:06 IST)

ગુજરાતી જોક્સ- ઉંઘ જ નથી આવી

jokes in gujarati
jokes in gujarati
સોનુ - કાલે રાત્રે ટ્રેનમાં 
ઉઘ જ નથી આવી 
એક તો ઉપરની સીટ હતી 
ત્યાં ગરમી બહુ હતી 
મિત્ર- તો બદલી લેવી જોઈએ ને 

સોનુ- કોનાથી બદલતો 
નીચેની સીટ 
પર કોઈ આવ્યો જ ન હતો