બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 એપ્રિલ 2018 (09:09 IST)

પેટ્રોલ થયું મોંઘુ કરી શકે છે 100નો આંકડો પાર

દેશમાં પેટ્રોલની કીમત શનિવારે અત્યાર સુધીના બીજા ઉંચા સ્તર પર પહોંચી ગયું. અટકળો તો આ પણ છે કે જોએ આ સ્થિતિ રહી તો કોઈ આશ્ચર્ય નહીકે પેટ્રોલની કીમત 100 રૂપિયા લીટરના આંકડા પર પહૉંચી જાય. 
 
દેશની સૌથી મોટી તેલ કંપની ઈંડિયન આઈલથી મળેલ જાણકારી મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવાએરે પેટ્રોલ  74.08 દીઠલીટર હતું જેની કીમત શનિવારે 13 પૈસા વધીને 74.21 રૂપિયા પહૉંચી ગઈ. આ 14-30 સેપ્ટેમ્બર 2013 પછી ઉચ્ચતમ સ્તર છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 76.06 રૂપિયા દરલીટર હતું. 
 
પેટ્રોલની કીમતામાં 19.48 રૂપિયા ઉત્પાદ શુલ્ક 3.60 ડીલરોના કમીશન અને 15.78 રૂપિયા મૂલ્યવૃદ્ધિ વેટ શામેળ છે. મુંબઈમાં આજે પેટ્રોલની કીમત 82. 06 રૂપિયા દીઠલીટર છે. 
 
ડીઝલ પેટ્રોલથી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર છે.