0
લખનૌ સુપર જાયન્ટ્સનું મિશન 'ઓપરેશન સફાયા'', 5 દિગ્ગજો કરશે બહાર, ઋષભ પંતનું શું થશે?
ગુરુવાર,મે 29, 2025
0
1
IPL 2025 ની અંતિમ લીગ સ્ટેજ મેચ લખનૌ સુપર જાયટ્સ અને રૉયલ ચેલેજર્સ બેંગલુરૂની વચ્ચે રમાઈ. આ મેચમાં લખનૌની ટીમને હારનો સામનો કરવો પડ્યો.
1
2
Who Is Jitesh Sharma: અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા જ શર્મા જી કા લડકા નામથી જાણીતા હતા. પણ હવે એક વધુ શર્માજીનો દિકરો આવ્યો છે જેણે ક્રિકેટ ફેંસ નુ દિલ જીતી લીધુ. આઈપીએલ 2025 (IPL 2025) ની અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં લખનૌ સુપર જાયંટ્સ ...
2
3
IPL Playoffs: આ વર્ષે IPLમાં પંજાબ કિંગ્સ ટોચ પર રહ્યું છે, જ્યારે RCB બીજા સ્થાને રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમ ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચોથા નંબરે રહી છે.
3
4
RCB અને LSG ની વચ્ચે IPL 2025 ની છેલ્લી લીગ મેચ વચ્ચે રમાઈ હતી, આ મેચમાં ઋષભ પંત અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી.
4
5
IPL 2025 ની છેલ્લી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઋષભ પંતે શાનદાર સદી ફટકારી.
5
6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેમની પહેલા કોઈ પણ બેટ્સમેન આવી સિદ્ધિ મેળવી શક્યો નથી.
6
7
IPL 2025 ની પોતાની છેલ્લી લીગ મેચમાં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત નોંધાવી. આ જીત સાથે, તેની ટીમનું ક્વોલિફાયર 1 માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે.
7
8
પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવીને ક્વોલિફાયર-1 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ૧૮૪ રન બનાવ્યા. પંજાબ કિંગ્સે સરળતાથી સ્કોર હાંસલ કર્યો.
8
9
Gujarat Titans: ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે IPL 2025 માં લીગ સ્ટેજના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાની તક છે.
9
10
IPL 2025 ની 66મી મેચમાં, પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે દિલ્હીને 209 રનનો લક્ષ્યાંક આપ્યો
10
11
આરસીબી ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 42 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. RCB માટે બોલરો અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં.
11
12
RCB vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીનો પરાજય થયો છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાથી બચી ગયું છે. આ હાર માટે મયંક અગ્રવાલને જવાબદાર ઠેરવી શકાય છે, જે રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો હતો પણ કંઈ કરી શક્યો ન હતો.
12
13
Abhishek Sharma: અભિષેક શર્મા: RCB સામેની મેચમાં, અભિષેક શર્માએ એવી સિક્સર ફટકારી જે સીધી કારમાં વાગી.
13
14
આઈપીએલ 2025માં રજત પાટીદારની કપ્તાનીમાં આરસીબીની ટીમે હજુ સુધી સારુ પ્રદર્શન કર્યુ છે અને સીઝન ના અંતમાં તેની પાસે પોઈંટ્સ ટેબલ પર ટૉપ 2માં પહોચવાનો ચાંસ છે.
14
15
ગુજરાત ટાઇટન્સની ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. શાહરૂખ ખાને મેચમાં ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે તેની ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યો ન હતો.
15
16
IPL 2025 ના હાઇ-વોલ્ટેજ મેચમાં, ગુજરાત ટાઇટન્સ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સામે ટકરાશે. ગુજરાતની ટીમને આ મેચમાં કોઈપણ સંજોગોમાં હારવાની મંજૂરી નથી. જો ગુજરાતની ટીમ આજે હારી જાય તો તેમને મોટું નુકસાન થઈ શકે છે.
16
17
IPL 2025 માં 21 મે ના રોજ મુંબઈ ઈંડિયંસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ પર વરસાદી સંકટના વાદળો ઘેરાયા છે. જો મુકાબલો રદ્દ થયો તો કંઈ ટીમ પ્લેઓફમાં જશે એની માહિતી જાણીશુ
17
18
ચેન્નઈનો છેલ્લી મેચમાં રાજસ્થાન સામે ખરાબ પરાજય થયો હતો. CSK ની આ હાર માટે રવિન્દ્ર જાડેજાને સીધી રીતે જવાબદાર ઠેરવવો જોઈએ, જે આ હારનો વિલન બન્યો છે.
18
19
IPL 2025 ના પ્લે ઓફ મેચ માટે બીસીસીઆઈએ વેન્યુનુ એલાન કરી દીધુ છે. ચાલુ સીઝનની ફાઈનલ મેચ હવે કલકત્તાના ઈડન ગાર્ડન્સ પર નહી રમાય.
19