0
GT vs MI : ગુજરાત સામે મુંબઈનો કારમો પરાજય, શુભમનની ટીમે સિઝનની પહેલી જીત નોંધાવી
શનિવાર,માર્ચ 29, 2025
0
1
MS Dhoni Virat Kohli: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને IPL 2025 ની પોતાની બીજી મેચમાં RCB સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં, CSK બોલરો અને બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 196 રનનો મોટો સ્કોર બનાવ્યો.
1
2
CSK vs RCB: IPL 2025 ની 8મી મેચમાં, RCB ટીમે CSK સામે 50 રનથી જીત મેળવી. આ મેચમાં CSK ને 197 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ ફક્ત 146 રન જ બનાવી શક્યા.
2
3
SRH vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે IPL 2025 ની પોતાની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટથી શાનદાર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું. લખનૌની જીતમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
3
4
RR vs KKR: રાજસ્થાન રોયલ્સનો IPL 18 સીઝનમાં સતત બીજો પરાજય થયો, મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટથી હાર થઈ. આ મેચમાં, ક્વિન્ટન ડી કોકે KKR ની જીતમાં 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
4
5
IPL 2025 ની પાંચમી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પંજાબે આ મેચ 11 રનથી જીતી લીધી
5
6
આશુતોષ શર્માની હાફસેંચુરીને કારણે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી. આશુતોષે અગાઉ સીજન ગુજરાત વિરુદ્ધ આવી જ મેચ વિજયી દાવ રમ્યો હતો
6
7
IPL 2025 ચોથી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં દિલ્હીએ છેલ્લી ઓવરમાં લખનૌને હરાવ્યું.
7
8
CSK vs MI: IPL 2025 ની ત્રીજી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે રમાઈ હતી જ્યાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને સીએસકે માટે 156 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.
8
9
SRH vs RR: આઈપીએલની 18મી સિઝનની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 44 રને જીત મેળવીને સિઝનની શરૂઆત કરી હતી. રાજસ્થાનની ટીમને આ મેચમાં 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા તે 242 રન જ બનાવી શકી હતી.
9
10
KKR vs RCB IPL Cricket Match Score: આઈપીએલ 2025 સીઝનની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાઈ હતી. આરસીબી ટીમ આ મેચ એકતરફી 7 વિકેટથી જીતવામાં સફળ રહી.
10
11
શનિવારથી IPL 2025 શરૂ થવા જઈ રહી છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે.
11
12
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18 મી સીઝન 22 માર્ચથી શરૂ થશે, જેમાં વિરાટ કોહલી પહેલી જ મેચમાં મેદાન પર રમતા જોવા મળશે. આ સીઝનની પહેલી મેચમાં, આપણે KKR અને RCB ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે, જેમાં બંને ટીમો વચ્ચેની આ મેચ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ...
12
13
વિરાટ કોહલીએ IPL 2016 માં બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે જોવાનું છે કે કોઈ બેટ્સમેન તેનાં નિકટ પહોચી શકે છે કે નહીં.
13
14
શ્રેયસ ઐયર IPL 2025 માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. ગયા સિઝનમાં, તેમની કેપ્ટનશીપ હેઠળ, કોલકાતા નાઈટ રાઇડર્સે IPLનો ખિતાબ જીત્યો હતો.
14
15
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જે 23 માર્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ફેંસ આ મેચની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
15
16
અક્ષર પટેલના કેપ્ટન બનવાની સાથે જ IPL 2025 ના બધા કેપ્ટન નક્કી થઈ ગયા છે. IPLની 18મી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનની જાહેરાત કરનારી છેલ્લી ટીમ હતી.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
IPL 2025 ને માટે આરસીબીએ નવા કપ્તાનનુ એલાન કરી દીધુ છે. રજત પાટીદારને ટીમની કમાન સોંપવામા આવી છે. મોટી વાત એ છે કે વિરાટ કોહલી પણ કપ્તાનીની રેસમાં હતા પણ તેમ છતા રજતને લીડરશિપ માટે પસંદ કરવામાં આવ્યા. જાણો કેમ આરસીબીએ લીધો આ નિર્ણય.
17
18
શુક્રવાર,નવેમ્બર 29, 2024
આઈપીએલ 2025 ના મેગા ઓક્શનમાં આ વખતે ફેંસને એવુ કંઈક જોવા મળ્યુ જેની આશા કોઈને નહોતી. લખનૌ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી ઋષભ પંતને પોતાની ટીમનો હિસ્સો બનાવવા માટે 27 કરોડ રૂપિયા ખર્ચ્યા, જેનાથી તે હરાજીના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ...
18
19
આરસીબીએ આઈપીએલના આગામી સીજન માટે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. પણ સવાલ એ છે કે આની કપ્તાની કોણ કરશે. તેથી વિરાટ કોહલી સહિત ત્રણ વિકલ્પ છે જેના પર વિચાર કરી શકાય છે.
19