- સમાચાર જગત
» - વ્યાપાર
» - ગુજરાતના ગંજબજાર
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે.... ગુજરાતના ગંજ બજારના ભાવ ઉંઝા : જીરૂ 1595-2162વરીયાળી 713-1136ઈસબગુલ 1025-1111એરંડો 900રાયડો 520-554સુવા 655-700મેથી 601તલ 1086-1374ગોંડલ : ઘઊં-લોકવાન 190-246ઘઊં-ટુકડા 195-280બાજરી 121-220 મકાઈ 146-160કપાસ 141-569મગ 251-600ચણા 306-451વાલ 306-546અડદ 201-521 મઠ 371-396તુવેર 361-551મગફળી-જીણી 380-469મગફળી જાડી 405-507સીંગદાણા-જાડા 511-604સીંગદાણા-ફાડા 400-548 એરંડા 529-553તલ 771-1743મેથી 407-516જીરૂં 1200-2046ધાણા 861-1306રાયડો 521અમદાવાદ: બટાકા 40-90ડુંગળી 180-240ડુંગળી કાઠ્યાવાડી 120-190રીંગણ 20-100રવૈયા 40-280કોબિઝ 60-180ફૂલાવર 80-160ટામેટા 70-120દૂધી 40-140લિંબુ 40-200લીલા મરચા 80-140મેથી 40-100ધાણા 60-120રાજકોટ : બી.ટી. કપાસ 550-574 ઘઉ લોકવાન 205-235 ઘઉ ટુકડા 225-255 જુવાર 190-211 બાજરી 140-180 તુવેર 320-450 ચણા 370-428 મગ 420-670 વાલદેશી 500-510 વાલ પાપડી 360-610 ચોળા 400-775 મેથી 360-415 સીંગદાણા 570-610 એરંડા 531-578 તલ 1071-1295 જીરૂ 1666-1887