બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:04 IST)

Realiance Jio માં બે મહિના સુધી મફતમાં વાપરો ડેટા, જાણો પ્લાન અને શરત

રિલાયંસ જિયો પોતાના યૂઝર્સ માટે ઓફર લાવતા જ રહે છે. હવે જિયોએ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઓફર કાઢી છે. જિયોએ ICICI બેંક સાથે  પોસ્ટપેડ સર્વિસ ફ્રી માં આપવા માટે  હાથ મેળવ્યો છે.  જેના હેઠળ કંપની યૂઝર્સને 2 મહિના સુધી ફ્રી સેવાઓ આપશે. આ ઓફર એ યૂઝર્સ માટે માન્ય છે જેમની પાસે ઈસીઆઈસીઆઈ બેંકનુ ક્રેડિટ કાર્ડ છે. જે માટે જિયો પોસ્ટપેડ યૂઝર્સને માય જિયો એપ દ્વારા આ ઓફર માટે એપ્લાય કરવાનુ રહેશે.   જિયો પોસ્ટપેડ સબ્સક્રાઈબર્સને 7th પોસ્ટપેડ બિલ રિટેલ ડિસ્કાઉંટ મળશે. આ ડિસ્કાઉંડ તેમના વ્યક્તિગત બિલ રિટેલ અને ટેક્સના સમાન કિમંતના કેશબેક પણ મળશે.   જોકે યૂઝર્સને કે પછી એક 12 પોસ્ટપેડ બિલ ભર્યા પહ્હી જ આ ઓફરનો લાભ ઉઠાવી શકશે. ૝
 
જિયો પોસ્ટપેડ સબ્સક્રાઈબર્સને 6 મહિના સુધી પે કરવાનુ રહ્શે. ત્યારબાદ બેંક સાતમા મહિનામાં બિલના બરાબર ડિસ્કાઉંટ આપશે. યૂઝર્સના 12 મહિનાના પે કર્યા પછી જિયો અને આઈસીઆઈસીઆઈ પોસ્ટપેડ ઓફર માટે એનરોલ કરવા માટે ક્રેડિટ કાર્ડ સાથે ઓટો પે માટે સાઈન અપ કરવુ પડશે. 
 
આ રીતે કરો ઓટો પે સાઈન અપ - આ માટે યૂઝર્સને MY JIO એપમાં જિયો પે ઓપ્શન પસંદ કરવુ પડશે. ત્યારબાદ એપ પેમેટ ડિટેલ્સ વિશે પૂછવામાં આવશે.  જિયો પોસ્ટપેડ યૂઝર્સને ત્યારબાદ ઓટોપે ને સિલેક્ટ કરવુ પડશે.  ત્યારબાદ ક્રેડિટ કાર્ડ પેમેંટ વિકલ્પના રૂપમાં પસંદ કરવાનુ રહેશે.  ત્યારબાદ એપ યૂઝરને કન્ફર્મેશન સેંડ કરશે.  જિયો પોસ્ટપેડ પ્લાન 199 રૂપિયાથી શરૂ થાય છે.  તેમા અનલિમિટેડ વોયસ કૉલ્સ, 25GB 4G ડેટા અને રોજ 100 એસએમએસ મળે છે.