શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2016 (16:22 IST)

#Jio - 250 રૂપિયાનો ડેટા રોજ ફ્રી વાપરી રહ્યા છે યૂઝર્સ, જાણો Jio સાથે જોડાયેલ ઈંટરેસ્ટિંગ Facts

રિલાયંસ જીયો સર્વિસેસને લોંચ થયેલ 2 મહિના થવાના છે. પણ તેને લઈને આજે પણ ક્રેઝ એવો જ છે જેવો લોંચિગ સમયે હતો. અહી અમે તમને રિલાયંસ જિઓ સાથે સંબંધિત કેટલાક એવા ફેક્ટ્સ બતાવીશુ જે તમને હેરાન કરી નાખશે. 
 
આગળ જાણો જિયો વિશે જાણવા જેવા Facts.
 
- રૂ. 250નો ડેટા રોજ ફ્રી - જિયોના મુજબ વેલકમ અને પ્રિવ્યૂ ઓફરમાં કસ્ટમર રોજ લગભગ 250 ડેટા મફત વાપરી રહ્યા છે. 
 
- Free ડેટા અને વોઈસ કોલ આપનારી પહેલી કંપની - સૌથી lowest  ડેટા અને વોઈસ કોલ આપનારી દુનિયાની પ્રથમ કંપની છે  ફ્રી રોમિંગ આપનારી પણ પ્રથમ કંપની.. 
 
- 5-10 લાખ કસ્ટર રોજ - રિલાયંસ જિયો કંપની મુજબ રોજ 5-10 લાખ કસ્ટમર બની રહ્યા છે. 
 
- એક મહિનામા 1.60 કરોડ કસ્ટમર બનાવી લીધા - કંપનીનો દાવો છે કે તેણે એક મહિનામમાં 1 કરોડ 60 લાખ કસ્ટમર બનાવી લીધા. 
 
- 3 મિલયનથી વધુ કસ્ટમર બન્યા ગુજરાત અને આંધ્રપ્રદેશમા - 30 સપ્ટેમ્બર સુધી જિયોના સૌથી વધુ કસ્ટમર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બન્યા છે. 
 
- 3000ના ફોન સાથે બધુ જ ફ્રી - રિલાયંસ જિયોએ પહેલીવાર 3000 રૂપિયામાં ફોન સાથે 4G ડેટા, ફ્રી કૉલિંગ અને ફ્રી મેસેજ આપ્યા છે. 
 
- 15 હજારના એપ્સ ફ્રી - રિલાયંસ જિયો 3 ડિસેમ્બર સુધી જે એપ્સ ફ્રી આપી રહ્યુ છે તેની કિમંત 15000 રૂપિયા છે
 
- 15 હજાર સિટીઝ અને 2 લાખ ગામ - જિયોનુ નેટવર્ક નવુ છે પણ તે ભારતના 18 હજાર શહેર અને 2 લાખ ગામને કવર કરી રહ્યુ છે.  
 
- 100 ટકા  VoLTE નેટવર્ક - રિલાયંસ જિયો 100% VoLTE નેટવર્ક છે. જે દુનિયાનુસૌથી મોટુ છે. તેમા LTE ના ઉપર વૉઈસ કૉલ કરવામાં આવે છે. 
 
- 90 ટકા જિયો ઈંડિયા માર્ચ 2017 સુધી  - મુકેશ અંબાનીનુ કહેવુ છે કે માર્ચ 2017 સુધી આ ભારતના 90 ટકા એરિયાને કવર કરી લેશે. 
 
- 10 લાખથી વધુ Wi-Fi હોટસ્પોટ 2017 સુધી - જિયોનો દાવો છે કે તે 2017 સુધી દેશભરમાં 10 લાખ Wi-Fi હોટસ્પોટ આપશે. સાથે જ તે 4G plans સાથે Wi-Fi ડેઆ ફ્રી આપશે. 
 
- ઈકો ફ્રેંડલી ટાવર્સ - જિયોએ 90,000 4G LTE ટાવર લગાવ્યા છે. તેમા કેટલાક ઈકો ફ્રેંડલી ટાવર છે જે ઝાડ જેવા દેખાય છે. તેમા ટાવરને ઝાડ સાથે અટેચ કરી દેવામાં આવે છે. 
 
- nસૌથી વધુ 4G સ્પેક્ટ્રમ જોન - Jio પાસે 22 4G સ્પેક્ટ્રમ જોન છે. બીજી બાજુ Airtel પાસે 15, Idea પાસે 10 અને Vodafone પાસે  8 છે. 
 
- સૌથી મોટુ ઈંવેસ્ટમેંટ - કંપનીએ આ પ્રોજેક્ટ પર 15 ખરબ રૂપિયા ઈંવેસ્ટ કર્યા. જે એયરટેલ, આઈડિયા અને વોડાફોને છેલ્લા 20 વર્ષમાં નથી કર્યુ. 
 
- આધાર કાર્ડથી ખરીદો સિમ - જિયો સિમ ખરીઅવા માટે e-KYC સિસ્ટમ લાગૂ કરવામાં આવી  જેમા આધાર કાર્ડ દ્વારા સિમ આપવામાં આવી. 
 
- આ યુવાઓની કંપની છે. આ કંપનીમાં કામ કરનારાઓની એવરેજ એજ 30 વર્ષ છે. રિલાયંસ જિયો કંપનીમાં કામ કરનારાઓની સંખ્યા 60000 છે. 
 
- શાહરૂખ ખાન રિલાયંસ જિયોનાં બ્રાંડ એમ્બેસેડર છે.