ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (11:21 IST)

2020માં આ સ્માર્ટફોંસમાં નહી ચાલશે વ્હાટસએપ, તમારું ફોન પણ આ લિસ્ટમાં તો નહી

નવા વર્ષના આગમનની સાથે જ દુનિયાની સૌથી મોટી ઈંસ્ટેંટ મેસેજિંગ એપ whatsapp એ કેટલાક ફોનમાં સપોર્ટ બંદ કરવાનો એલાન કર્યુ છે. કંપનીના મુજબ 32 ડિસેમ્બર પછી વિંડોજ ઓએસ પર ચાલનાર સ્માર્ટફોનમાં વ્હાટસએપ નહી ચાલશે. 1 ફ્રેબ્રુઆરી 2020થી વ્હાટ્સએપ એંડ્રાયડના અર્જન 2.3.7 વાળા સ્માર્ટફોન અને આઈઓએસ 7 વાળા આઈફોન પર વ્હાટ્સએપ કામ નહી કરશે. 
 
વધારે યૂજર્સ પર નહી પડશે અસર 
 
કંપનીએ કહ્યું કે તેના આ નિર્ણયનો અસર વધારે યૂજર્સ પર નહી પડશે. કારણકે વધારેપણુ યૂજર્સની પાસે નવું ફોન છે. કંપનીએ કહ્યુ કે છે કે એંડ્રાયડના કિટકેટ એટલે 4.0.3 વર્જન કે તેનાથી ઉપરના વર્જન વાળા સ્માર્ટફોનમાં વ્હાટસએપનો સપોર્ટ મળશે. પણ તેનાથી નીચે વાળા વર્જન વાળા સ્માર્ટફોન યૂજર whatsappનો ઉપયોગ નહી કરી શકશે. 
 
31 ડિસેમ્બર પછી વિંડોજમાં નહી ચાલશે 
જો તમે વિંડોજ ફોનમાં whatsapp ઉપયોગ કરો છો તો તમારા માટે ખબર સારી નથી. વ્હાટસએપને જાહેરાત કરી નાખી છે કે આ વર્ષના આખરે સુધી બધા વિંડોજ ફોનમાં વ્હાટસએપનો સપોર્ટ બંદ થઈ જશે. આધિકારિક જાણકારી મુજબ 31 ડિસેમ્બર 2019 પછી વિંડોજ ફોનમાં વ્હાટસએપ કામ નહી કરશે. જનાવીએ કે તેનાથી પહેલા કંપનીએ નોકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017 બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10 માં 31 ડિસેમ્બર નોકિયા એસ 40માં 31 ડિસેમ્બર પછી સપોર્ટ બંદ કરી નાખ્યુ છે.