સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: સોમવાર, 26 ઑગસ્ટ 2024 (12:09 IST)

Jammu Kashmir Election - BJP એ ઉમેદવારોનુ લિસ્ટ પરત લીધુ.. કેમ લેવો પડ્યો આ નિર્ણય ?

Jammu Kashmir bjp
Jammu Kashmir bjp

 Jammu Kashmir bjp candidates - જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે આજે સવાર જાહેર કરવામાં આવેલ્બધા 44 ઉમેદવારોની લિસ્ટ બીજેપીએ પરત લઈ લીધી છે. કેટલાક સંશોધન પછી જલ્દી જ નવી લિસ્ટ રજુ કરવામાં આવશે.  બીજેપીની નવી લિસ્ટ ક્યારે આવશે, પાર્ટી તરફથી તેની માહિતી આપવામાં આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે બીજેપીએ સોમવારે પાર્ટી તરફથી 44 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી પણ થોડીવાર પછી તેને પરત લેવામાં આવી. મળતી માહિતી મુજબ બીજેપી યાદીમાં થોડો ફેરફાર કરવા જઈ રહી છે. બીજેપીએ પોતાની લિસ્ટમાં ત્રણ ચરણોના મતદાન વાળી સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પહેલા ચરણ માટે 15, બીજા ચરણ માટે 19 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
 
 Jammu Kashmir bjp candidates full list, Jammu Kashmir Election news, jammu kashmir news in hindi, jammu kashmir assembly election, jammu kashmir assembly election 2024, BJP first list, election in jammu kashmir, Chunav Result, જમ્મુ કાશ્મીર સમાચાર, જમ્મુ કાશ્મીર સમાચાર, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024, જમ્મુ કાશ્મીર ચૂંટણી ભાજપ ઉમેદવારોની સૂચિ, ભાજપના ઉમેદવારોની પ્રથમ સૂચિ