0
શ્રીકૃષ્ણ જન્મકથા - જાણો કેવી રીતે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ
રવિવાર,ઑગસ્ટ 29, 2021
0
1
આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.
1
2
જન્માષ્ટમી વ્રત તિથિ અને શુભ મૂહૂર્ત
2
3
કૃષ્ણ જન્માષ્ટમી 2020: હિન્દુ કેલેન્ડર મુજબ, ભાડોન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખ અને કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે રોહિન નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. આ વખતે 12 ઓગસ્ટે જન્માષ્ટમી છે, પરંતુ આ વખતે પણ પંચાંગના ભેદને કારણે જન્માષ્ટમી 11 ઓગસ્ટે ...
3
4
આજે આખો દેશ પોતપોતાના ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધૂમ ધામથી ઉજવી રહ્યા છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે, આ વખતે દુનિયા કોરોના સામે ઝઝૂમી રહી છે. તેથી મોટાભાગના મંદિરોમાં આજે પહેલીવાર કૃષ્ણ જન્મની ઉજવણીની અંદરનું આયોજન ...
4
5
જન્માષ્ટમી 2021: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે અને અત્યારથી જ કૃષ્ણના ભક્તોનુ મન કૃષ્ણમય થવા લાગ્યુ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આ વર્ષે 30 મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. અષ્ટમી તિથિ 29 ઓગસ્ટના રાત્રે 11.25 થી શરૂ થઈ રહી છે, જે 30 ઓગસ્ટના બપોરે 1.59 ...
5
6
એક અઠવાડિયે પહેલા અફગાનિસ્તાન પર કબ્જોહિંદુ પંચાગ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભાદ્રપદ મહીના અને રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ તેણે નક્ષત્રોમાં ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ સમયે
જન્માષ્ટમી 30 ઓગસ્ટને ...
6
7
Janmashtami Puja Samagri- જન્માષ્ટમી પૂજા અને પૂજન સામગ્રી, તેના વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે
7
8
ડુંગળીને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો કાંદા પણ કહીએ છે. અંગ્રેજીમાં તેને ઓનિયન (Onion) કહે છે. આ કંદ શ્રેણીમાં આવે છે જેની શાક પણ બને છે અને તેન શાક બનાવવામાં મસાલાની સાથે ઉઓઅયોગ કરાય
છે. તેને સંસ્કૃતમાં કૃષ્ણાવલ કહે છે. પણ આજકાલ આ શબ્દ પ્રચલનમાં નથે. ...
8
9
કૃષ્ણ મંદિરમાં ચઢાવી આવો આ વસ્તુ દરેક ઈચ્છા પૂરી થશે
9
10
દરેક કાનુડાની વાંસળી વગાડતી મૂર્તિ જરૂર જોતા હશે. શ્રીકૃષ્ણની વાંસળી કાયમ બધા લોકોને જિજ્ઞાસાનુ કેન્દ્ર રહી છે. મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાંસળીનુ રહસ્ય અને તેની પાછળની વાર્તા નથી જાણતા. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીમાં જીવનનો સાર છુપાયેલો છે. આવો અમે ...
10
11
ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા અને તેમને ખાવાનું બહુ શોખ હતું. માતા યશોદા તેને દરરોજ તેમના હાથથી જુદા-જુદા પકવાન બનાવીને ખવડાવતી હતી. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાવામાં શું શું પસંદ હોય છે.
11
12
સનાતન ધર્મમાં કેટલાક એવા ટોટકા બતાવ્યા છે જેને જન્માષ્ટમીના દિવસે કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થવા ઉપરાંત મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ
મળે છે. આવો જાણીએ આ ટોટકા વિશે
12
13
જન્માષ્ટમી(Janmashtami 2020)નો તહેવાર એટલે કૃષ્ણનો જન્મોત્સવ. આવી સ્થિતિમાં તમામ ઘરોમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની ભક્તિપૂર્વક અને વિધિસર પૂજા કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભક્તો આખા વર્ષ દરમિયાન આ દિવસની ...
13
14
ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, આ વખતે આ ઉત્સવ 12 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો કૃષ્ણ જન્મ પછી પૂજા કરીને આખો દિવસ ઉપવાસ રાખે છે. કૃષ્ણજીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની વાનગીઓ ...
14
15
સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે છે. અને જન્મોત્સવ ...
15
16
આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 11 અને 12 ઓગસ્ટે બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો. ઉદયા તિથિની અષ્ટમી 12 ...
16
17
સામગ્રી - 100 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 50 ગ્રામ માવો, કોપરાનુ છીણ 100ગ્રામ, 4-5 વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા 50 ગ્રામ.
બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ ...
17
18
જન્માષ્ટમી પર લોકો ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને અનેક વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. ભગવઆન શ્રીકૃષ્ણના મંદિરોને જન્માષ્ટમીના દિવસે ફુલ અને લાઈટથી સજાવાય છે. જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 2020માં 12 ...
18
19
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 11 ઓગસ્ટના રોજ છે. સપ્તાહના લોકડાઉન સમાપ્ત થયા બાદ સોમવારે બજારોમાં હંગામો જોવા મળ્યો હતો. પરંતુ આ સમયે કોરોના રોગચાળાને કારણે સામાન્ય લોકો માટે મંદિર બંધ હોવાને કારણે જન્માષ્ટમી પર કોઈ મોટો ધાર્મિક કાર્યક્રમ નહીં થાય. તેમજ ...
19