એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું - તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?
બીજાએ જવાબ આપ્યો - પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો - શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?
બીજાએ જવાબ આપ્યો - નહી, મારી પત્ની મને તે પ
બે સ્ત્રીઓ પુરુષોની બીજા પર નિર્ભરતા વિશે વાત કરી રહી હતી. એક હસીને બોલી - મારા પતિ બિલકુલ બાળકોની જેમ અસહાય છે.
બીજી બોલી - મારા પતિના પણ એ જ હાલ છે. ક્યાં સુધીની વાત કરું ? ઓફિસમાંથી આવીને જ્યારે તે શર્ટમાં બટન લગાવે છે ત્યારે સોઈમાં દોરો પણ મા
પત્નીએ કટાક્ષ કરતાં કહ્યુ કે - કેમ તમે તો મને સગાઈ પહેલાં કહેતા હતા કે તારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરીશ.
પતિ - હા. પણ હું એ જોઈ રહ્યો છુ કે તારી કંઈ ઈચ્છા એટલી નાની છે જેને હું પૂરી કરી શકું.
મહિલા - ઈંસ્પેક્ટર સાહેબ, મારા પતિ શાકભાજી બનાવવા બટાકાં લેવા બજારમાં ગયા હતા, હજું સુધી પરત ફર્યા નથી.
ઈંસ્પેકટર - કોઈ વાંધો નહી, જ્યાં સુધી અમે શોધખોળ કરીએ છીએ ત્યાં સુધી બીજી શાકભાજી થી કામ ચલાવો.
પત્ની- (પતિને) સાંભળો છો, આવતી કાલે મારી મમ્મી આવવાની છે.
પતિ - તુ તો એ કહે કે સાથે તારા પપ્પા આવવાના છે કે નહી ?
પત્ની - કેમ આવુ પૂછી રહ્યા છો.
પતિ - રસોઈકામમાં થોડી મદદ થઈ જતી.
એક મહિલાએ થાનેદારને કહ્યું - મારા પતિએ મારા પર હાથ ઉપાડવાની હિમંત કરી, તમે તેમની રિપોર્ટ લખો.
થાનેદારે પૂછ્યું - તમારા પતિ પહેલવાન છે શુ ?
મહિલા એ જવાબ આપ્યો - ક્યાનો પહેલવાન, પત્નીના હાથનો રોજ માર ખાધા પછી કોઈ ડરપોક પણ કોઈને નથી કહેતો.
પત્ની એ પતિને કહ્યું - સાંભળો છો ? આવી જ રીતે જો તમારા વાળ ખરતાં રહેશે તો હું તમને છુટાછેડા આપી દઈશ
મને ટાલિયા લોકો પસંદ નથી.
પતિ ચોંકીને બોલ્યો - હેં.. હું પણ કેટલો મૂર્ખો છુ, ભગવાન જોડે કશું સારું માંગવાને બદલે હંમેશા કહેતો રહ્યો કે મારા વાળ
પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા. પત્નીએ તેમને ચિંતિંત જોઈને બોલી - ' તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ?
પતિએ બતાવ્યુ - 'અત્યારે તો એ મારી જીભ પર જ હતી....અચાનક ગાયબ થઈ ગઈ.
પત્ની (ગુસ્સામાં)- 12 વાગ્યે ઘરે આવવાનો સમય છે? ક્યારની વાટ જોઈ રહી છું?'
પતિ- શું આ જાગતા રહેવાનો સમય છે? 4 કલાકથી બહાર તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.