શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

ગુજરાતી જોક્સ - ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી

મંગળવાર,જાન્યુઆરી 28, 2020
0
1

ગુજરાતી જોક્સ - કોલેજના દિવસોમાં

મંગળવાર,જાન્યુઆરી 28, 2020
પત્ની - એક વાત બોલવાની છે પતિ - બોલ પત્ની- મારશો તો નહી પતિ- નહી બોલ તો શું થયું
1
2

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ

સોમવાર,જાન્યુઆરી 27, 2020
સુહાગરાતમાં પતિ ગભરાવી ગભરાવી ને પત્નીનો ધૂંઘટ ઉઠાવીને
2
3
છોકરી- મને માથુ દુખે છે છોકરો- માથા ઉપર કિસ કરી કે મટી જશે
3
4

ગુજરાતી જોક્સ- સાળી અને ઘરવાળીમાં

મંગળવાર,જાન્યુઆરી 21, 2020
સાળી અને ઘરવાળીમાં બહુ મોટું અંતર છે સાહેબ
4
4
5
કલ્યાણ સ્ટેશન પર ગાડી પકડવ આ ઉભ હતો અત્યારે 5 મિનિટનો સમય હતું ચશ્મા બેગમાં હતું બુક સ્ટોલ પર એક ચોપડી જોવાઈ
5
6
ગુજરાતી જોક્સ- પત્નીનો માન- ખૂબ હસાવશે આ જોક
6
7
ગુજરાતી જોક્સ - ચૂંટણી પછી પ્રચાર કોણ કરે
7
8

ગુજરાતી Jokes - એક દબાવી દો

ગુરુવાર,એપ્રિલ 18, 2019
સંતા - આજે સવારે એક સ્ત્રીએ મને લિફ્ટમાં ખૂબ માર માર્યો. સંતા - મે તેની તરફ જોઈ રહ્યો હતો.. તેણે કહ્યુ, 'એક દબાવી દો' મે દબાવી દીધુ. ત્યારબાદ મને કશુ વધુ યાદ નથી...
8
8
9
પત્ની -પાડોશનની સાથે ફિલ્મ જોવા જવાની તારી હિમ્મત કેવી રીતે થઈ પતિ- આજકાલ ફેમિલી સાથે જોવા જ એવી ફિલ્મો બને કયાં છે.!!
9
10

ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે

ગુરુવાર,જાન્યુઆરી 31, 2019
શિયાળામાં ઉઠીને વૉક પર ગયા બહાર વધારે ઠંડ હતી તો પાછો આવી ગયો અને પત્ની પાસે સૂઈ ગયો ....
10
11
ગુજરાતી જોક્સ- પત્નીએ કહ્યું મારું નાનું પડી રહ્યું છે
11
12
એક પુરૂષ 2 કલાક કોઈ વિષય પર ભાષણ આપે એ ટેલેંટ છે અને
12
13

ગુજરાતી Funny Jokes-

રવિવાર,મે 27, 2018
પીયર ગઈ પત્ની ફોન પર- તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી Zee નહી લગે તો સ્ટાર પ્લસ અને સોની જોઈ લે એ પણ સારા ચેનલ છે.
13
14

ગુજરાતી જોક્સ- મોટર બંધ કરો

બુધવાર,જાન્યુઆરી 24, 2018
યમરાજ - તારો પાપનો ઘડો ભરાય ગયો છે બાબા બાબા- તો મોટર બંધ કરી નાખો ને !!!
14
15

કુંવારા અને પરિણિત

બુધવાર,જુલાઈ 22, 2009
પત્ની - કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ? પતિ - કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા.
15
16

મૂર્ખ

સોમવાર,જુલાઈ 20, 2009
પત્ની - હું કેટલી મૂરખ હતી કે મે તમારા જેવા માણસ સાથે લગ્ન કરી લીધા. પતિ - હા, હુ પણ આ વાત જાણતો હતો, પરંતુ શુ કરુ ત્યારે મારા પર પ્રેમનો નશો એટલો છવાયેલો હતો કે હુ આ વાતની નોંધ જ ન લઈ શક્યો.
16
17

સિક્સર

મંગળવાર,જૂન 30, 2009
પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા - હુ કેવો લાગી રહ્યો છુ ? પત્ની એકદમ ચીસ પાડીને બોલી - છક્કો.
17
18

રજા

સોમવાર,જૂન 29, 2009
પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત. પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.
18
19

હું પણ કિસ કરું છું

બુધવાર,જૂન 10, 2009
મહેશ: હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે? સુરેશ: હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!
19