સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2025 (11:11 IST)

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ડાર્લિંગ, હું તને ખૂબ પ્રેમ કરું છું. પત્નીઃ તો હું તને ના કહું?
હું તમારા માટે આખી દુનિયા સામે લડી શકું છું.

પતિઃ પણ તું તો રાતદિવસ મારી સાથે 
તમે લડતા રહો છો 
પત્નીઃ તું મારી દુનિયા છે.