બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By

Valentine's Day joke- હવે શાંતિ દે, રેવા દે, જવા દે

લગ્ન પહેલા 
ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે 
રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે 
 
લગ્ન પછી 
 
ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે 
હવે શાંતિ દે, રેવા દે, જવા દે 
 
છેલ્લે... હવે ... જીવવા દે..!!