Jyotish 2015 5

Notifications

જ્યોતિષશાસ્ત્ર » જ્યોતિષવિજ્ઞાન » જ્યોતિષ 2015

વાર્ષિક રાશિફળ 2015: જાણો કેવુ રહેશે કર્ક રાશિના લોકો માટે વર્ષ 2015

પારિવારિક ભવિષ્યફળ - આ વર્ષ પારિવારિક બાબતો માટે શુભતા લાવનાર છે. કર્ક રાશિફળ 2015 સંકેત કરી રહ્યુ છે કે દેવગુરૂના પ્રભાવને કારણે પારિવારિક જીવન સુખમય રહેશે. ઘર પરિવારમાં પણ કોઈ શુભ કૃત્યનો આયોજન થઈ શકે છે. પણ રાહુની ત્રીજા ભાવમાં સ્થિતિને જોતા તમને તમારા ભાઈ અને મિત્રોથી સારા સંબંધ બનાવવા પડશે. જો તમે થોડા વિનમ્ર બનશો. આ વર્ષે સંતાન સાથે પણ મનમુટાવ થઈ શકે છે. એટલે તમને થોડી નમ્રતા અને સમજદારી પૂર્વક વાતચીત કરશો તો પારિવારિક જીવન સુખમય રહેશે.

હથેળીની રેખાઓ જણાવે છે કેવી રીતે અને કેટલા ધનવાન ...

1. અમારા આંખ કાન નાક અને બીજા અંગોની રીતે હથેળીની રેખાઓના પણ અર્થ છે. સમુદ્રશાસ્ત્રમાં હથેળીની રેખાઓ ,અંગોની બનાવટ અને ચેહરા મુજબ માણસની સારી ...

જ્યોતિષ (ન્યુમરોલોજી) : તમારા બર્થ નંબર દ્વારા ...

મોટાભાગના લોકોને એ નથી સમજાતુ કે ન્યૂમરોલોજી કેવી રીતે કામ કરે ક હ્હે. પરંતુ કેટલીક માળખાગત વાતોને સમજવી મુશ્કેલ પણ નથી. તમારે ફક્ત તમારી ...

જન્મકુંડળી અને શારીરિક રચના

જન્મકુંડળીનો અર્થ આપણી શરીરિક રચનામુજબ લગાવવામાં આવે છે. કુડળીના 12 ઘર હોય છે. દરેક ઘર શરીરના વિવિધ અવયવોને બતાવે છે. છેલ્લે કુંડળીના જે ઘરનો ...

જ્યોતિષ દ્વારા જાણો લગ્નના યોગ ક્યારે

આજકાલ છોકરા છોકરીઓ ઉચ્ચ શિક્ષા કે સારું કેરિયર બનાવવાના ચક્કરમાં પડી જાય છે જેથી તેમના લગ્નમાં મોડું થાય છે. તેમના માતા-પિતા પણ અસુરક્ષાને ...

લક્ષ્મી પ્રાપ્તિના સામાન્ય ઉપાય

આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ ...

શુ આપનું મકાન આપ માટે ફળદાયી નથી ?

હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છોત અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી ...

Jyotish 2015 - નવુ વર્ષ રહેશે પ્રેમવર્ષ

નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે. સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો ...

ટેરો 2015 રાશિફળ - ટેરો રીડિંગ - જાણો ટેરો કાર્ડ ...

ટેરોના મુજબ આ વર્ષે ખ્યાલી ખિચડી ન પકવશો. તમને નોકરી કે કામ-કાજ સાથે જોડાયેલ નવા વિકલ્પ મળી શકે છે. જો કે ઉતાવળમાં નિર્ણય લેવાથી આ વર્ષે તમારે ...

સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો યોગ્ય નથી

અમારી હિન્દૂ સંસ્કૃતિ ઘણી દ્રષ્ટિએ બધાથી જુદી છે, પણ કેટલીક અનુકરણીય વાતો તેમા એવી પણ છે કે જે બધા ધર્મોમાં સમાગ રૂપથી માનવામાં આવે છે. હિન્દૂ ...

ઈંટરવ્યુ જતા પહેલા...

શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ? તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. ...

હથેળી જોઈને જાણો કેવા છો તમે ........

ચાલો આજે અમે તમને આ જણાવીશું કે , હથેળીની બનાવટ જોઈને તમે તમારા પોતે અને બીજાના વ્યવહાર વિશે કેમ જાણી શકશો ?

બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થવાનું કારણ ..

આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ...

જ્યોતિષ 2015 - નવા વર્ષે સફળતા માટે રાશિ પ્રમાણે ...

મેષ : કામકાજમાં પ્રગતિ, વ્યાવસાયિક ઉન્નતિ, શાંતિ મળશે. આળસ અને અનિયમિતતા વધશે. ધાર્મિક યાત્રાઓનો યોગ, હરીફાઈમાં સફળતા, જીવનમાં સંતોષ રહેશે. ...

જ્યોતિષ 2015 - જ્યોતિષ કહેશે કેવા છો તમે

સક્સેસનો મૂળમંત્ર છે તમારી ઉણપોને જાણીને તેને સુધારવી અને તમારા ગુણોને જાણીને તેને નિખારવા. રાશિયો આપણને સ્વભાવના ગુણ-અવગુણ બંને વિશે ...

જ્યોતિષ 2015 - વિવિધ કાર્યોમાં સફળતા મેળવવા ...

દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો ...